કહેવું પણ છે અને નથી પણ કહેવું

મળવું પણ છે એને પણ નથી બહાર પણ નીકળવું,
કહેવું ઘણું છે એને પણ એક શબ્દ પણ નથી બોલવું,

કહેવું પણ છે અને નથી પણ કહેવું

એને જોવી છે કલાકો સુધી રાહ મારી,
નથી એક ક્ષણ પણ ચૂકવી મારી,

કહેવું પણ છે અને નથી પણ કહેવું

સમજણ એટલી છે એકબીજાંનાં પ્રેમને,
નથી એમાં ક્યાય જગ્યા મનમેખને,

કહેવું પણ છે અને નથી પણ કહેવું

સ્વીકારવું છે ઘણું એમની પાસે,
પણ નથી બોલવું એની સાથે.

કહેવું પણ છે અને નથી પણ કહેવું

Posted from WordPress for Android

Advertisements