સુખી થવું છે કે અમીર થવું છે?

સુખી થવું છે કે અમીર થવું છે?

પેટની ભૂખ પેટમાં અનાજ નાખવાથી ઓછી થતી જાય પણ પૈસાની ભૂખ પૈસા આવવાથી ઓછી થાય નથી થતી.

સુખી થવા માટે પૈસાની ભૂખ જરૂરી નથી. અમીર બનવા માટે જ પૈસાની ભૂખ જરૂરી છે. વળી અમીર માણસ સુખી છે એવું કોઈ ઉદાહરણ અત્યાર સુધી જોયું નથી.

સુખી થવું એટલે પ્રસંશામાં રહેવું. ‘મૌજમાં રહેવું’

મૌજમાં રહેવા માટે સૌથી જરૂરી – પ્રેમ અને પ્રસંશાને ખતમ કરી નાખે એ “ક્રોધ ન કરવો”.

tumblr_mpe1nr39zE1sxs1kro1_500
Enter a caption

૭ જગ્યાઓ એવી રાખીએ જ્યાં આપડે ક્રોધ નહી કરવો.

૧. ઘરથી બહાર જતી વખતે ક્રોધ નહી

૨. ઘરમાં આવતી વખતે ક્રોધ નહી

૩. જમવા બેસો ત્યારે ક્રોધ નહી

૪. સુવા જાઓ ત્યારે ક્રોધ નહી

૫. ઉપકારી પર ક્રોધ નહી

૬. ધર્મના સ્થાને ક્રોધ નહી

૭. ફોનમાં વાત કરતી વખતે ક્રોધ નહી

(આચાર્ય ભગવંત શ્રી રત્નસુંદરવિજયજી મ.સા. ના જીવન પરિવર્તન પ્રવચનમાલા દરમિયાન શીખેલું)

 

Advertisements

2 comments

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s