INDIA Vs. AUSTRALIA

INDIA VS. AUSTRALIA

“મૌકા – મૌકા” – “કિસમેં કિતના હે દમ”

ભારતને ટી-ટ્વેન્ટી વલ્ડકપ ૨૦૧૬માં સેમીફાઈનલમાં કોલીફાઈ થવા માટે “કરો યા મરો – મરો યા મારો”નો મુકાબલો એટલે આજનો INDIA Vs. AUSTRALIAનો મુકાબલો.

india-australia

ફરીથી બધાં જ ક્રિક્રેટપ્રેમીઓ સાંજે ૭.૩૦ વાગ્યે સ્ટાર સ્પોર્ટ્સ સામે એક મિનીટ પણ ફુરસત નથી એમ, પોપ્કોન-બિસ્કીટ-મેગી-ચા-કોફી લઈને બેસી ગયાં હશે. હું તો અત્યારે જ બેસી ગયો છું, અત્યારે વિરુબાપુ ખેલના વખાણ કરી રહ્યાં છે.

Australia v India - Game 3આજનો આ મુકાબલો એ નિર્ણાયક મુકાબલો રહેશે. ભારત જીતે એવાં ચાન્સીસ પૂરે-પુરા તો છે ! પણ આ તો ભારત છે, જામે તો ભુક્કા કાઢી નાખે અને જાય તો આવ્યા પહેલાં જ જતી રહે.

આજનાં મેચમાં જીતવા માટે અને કોલીફાઈ થવા માટે જરૂરી રહેશે “ધ વિરાટ કોહલી શો” અને કોહલી પાસે તો બદલો લેવાં માટેનો એક દમદાર મૌકો પણ છે.

ધ વિરાટ કોહલી શો

 

 

સર રવીન્દ્ર જાડેજાનું પરફોર્મન્સ પણ જોઇશે દમદાર અને ધમાકેદાર. . .

400x400_MIMAGE00c5b5db46e5143cc1729400b1a12fd3
સર રવીન્દ્ર જાડેજા

રવીન્દ્ર જાડેજા શો તો આપડે લાસ્ટ મેચમાં જોઈ જ ચુક્યા છીએ, તો બાપુ ફોર્મમાં તો છે જ હવે જોવું રહ્યું ટાઇમ આવે ત્યારે કેવો ધમાકો કરે છે કે પછી દર્શકો માટે ધડાકો કરે છે.

શિખર ધવનનો દમદાર અને શાનદાર “એશિયા કપ – ફાઈનલ” જેવો જ શો આજે જરૂરી રહેશે.

shikhar-dhawan-afp801-705
ગબ્બર શિખર ધવન 

એમ.એસ.ધોની વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિનીશર, વિકેટકીપર અને કેપ્ટન કુલ ધોનીની તો ખાલી હાજરી જ કાફી છે એવું લાગે છે પણ આજનાં મેચમાં ધોનીની ભૂમિકા ખુબજ મોટી સાબિત થશે, જેમ દરેક મેચમાં થતી આવી છે.

1900_dhoni_icc_awards
કેપ્ટન કુલ ધોની

ટીમ ઈન્ડિયાનો તાજો-માજો “માંજો” અને લાસ્ટ મેચમાં જ સ્ટાર બની ગયેલો ગુજરાતનું ગૌરવ અને ઓલ રાઉન્ડ ફાસ્ટ બોલર એવો હાલનો એકમાત્ર હાર્દિક પંડ્યા આ મેચમાં શું કમાલ કરે છે એ જોવાનું રહયું.

-હાર્દિક-પંડ્યા-ગેમ-ચે
હાર્દિક પંડ્યા ભારતીય તાજો “માંજો”

જીતેગા ભાઈ જીતેગા ઇંડિયા જીતેગા . . .

ALL THE BEST INDIA, WE ALL WITH YOU.

WE LOST THE TOSS , I JUST HEARD THAT. DOESN’T MATTER. . . WE HAVE ‘THE VIRAT KOHLI’ THE GREAT FINISHER.

LET’S ENJOY THE MATCH.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s